બ્લાઇન્ડ ગેમ - ૧૩ સ્વાંગની પરિભાષા

(86)
  • 3.6k
  • 6
  • 1.8k

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા) (ભાગ-૧૩ : સ્વાંગની પરિભાષા) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com ----------------------- (પ્રકરણ-૧૨માં આપણે જોયું કે... હઝરત કુરેશી ધડાકો કરે છે. લેખક અરમાનને પોતાનું જીવનચરિત્ર લખવા માટે મજબૂર કરે છે. કુરેશી પાસે હથિયારરૂપે અર્પિતાનું ઉપસેલું પેટ હતું. બીજી તરફ સી..એમ. સાહેબનો પી.એ. જયકાંત મુસ્કાનની ડિમાંડ પૂરી કરવાની તૈયારી બતાવે છે. અલખ-નિરંજન બંને માથુરને કેદમાં રાખીને એના મોબાઇલ ઉપર નજર રાખે છે કે કોના-કોના ફોન કોલ્સ અને મેસેજીસ આવે છે. ત્યાં જ, મધરાતના સન્નાટાને ચીરતો માથુરનો મોબાઇલ રણકી ઊઠે છે અને સ્ક્રિન ઉપર ઇન્સ્પેક્ટર જસપ્રીત સિંઘનું નામ ચમકે છે... હવે આગળ...)