( મલય અને વીર ને પિતા પુત્રી હોવાની જાણ થાય છે. જાણ થતાં વીર પોતાને રૂમ માં બંધ કરી દે છે. મલય વીર ની રાહ જોતો ત્યાં જ બેસી જાય છે. હવે આગળ....) દીકરી એક દિવ્યતા ભાગ 5 "ટક.... " દરવાજો ખૂલ્યો અને વીર બહાર આવી. મલય વીર ને જોતા જ ઉભો થઇ ગયો. આજીજી કરીને માફી માગે છે વીર ને પોતાની સાથે આવવા મનાવવા પ્રયત્ન કરે છે. વીર ચૂપચાપ ઊભી રહી બધું સાંભળી રહી છે. પરંતુ તેના મોઢા માંથી એક પણ શબ્દ નીકળતો નથી. અંતે પિતાને એક પ્રશ્ન કરે છે" પપ્પા , શું ખરેખર તમે મારા પપ્પા છો?" બસ