હું તારી યાદમાં (ભાગ-૬)

(50)
  • 3.8k
  • 7
  • 2.3k

પ્રસ્તાવના (આનંદ ગજ્જર અને નિકિતા પટેલના સંયુક્ત પ્રયાસ દ્વારા વાચકમિત્રો સમક્ષ એક કાલ્પનિક સ્ટોરીની રજુઆત કરવામાં આવી છે. હું તારી યાદોમાં એક લવ સ્ટોરી છે જેમાં અંશ અને અદિતિની વચ્ચેના અનકન્ડિશનલ લવની સફર ઉલ્લેખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે વાચકમિત્રોને આ સ્ટોરી જરૂરથી પસંદ આવશે.)◆◆◆◆◆(ગયા ભાગમાં આપણે જોયું કે કોલેજના પ્રોફેસર અંશ અને તેના મિત્રોને ક્લાસની બહાર કાઢે છે જ્યાં અદિતિ સામે એની ઇમ્પ્રેશન ખરાબ થાય છે. મિસ કૃપાલી આવીને કોલેજમાં નવા ફંક્શનની જાહેરાત કરે છે. અદિતિને અંશને ફંક્શન વિશે ચર્ચા કરતો જોઈને ગુસ્સો આવે છે. કોલેજના ફંક્શનમાં બધા મિત્રો એકઠા થાય છે અને પર્ફોમન્સ આપે છે જ્યાં