આર્યરિધ્ધી - ૧૧

(76)
  • 3.7k
  • 6
  • 1.7k

આગળ ના ભાગમાં આપણે જોયું કે વિપુલ મૈત્રી સાથે વર્ધમાન નું ઘર છોડી દે છે અને ત્યાં થી તે એક હોટેલ માં રોકાણ કરે છે. ત્યાં વિપુલ ન્યુયોર્ક ની ટિકિટ બુક કરાવે છે. અને ફ્લાઇટ નો સમય થતાં મૈત્રી સાથે જ હોટેલ છોડી ને એરપોર્ટ પર જાય છે. હવે આગળ...વિપુલ અને મૈત્રી એરપોર્ટ પહોંચી જાય છે ત્યારે વિપુલ મૈત્રી ને એરપોર્ટ ના એન્ટ્રન્સ પર છોડીને તેની કાર ને એરપોર્ટ પાર્કિંગ માં મૂકી ને પાછો આવ્યો ત્યાં સુધી મૈત્રી એ એરપોર્ટ ની બહાર જ વિપુલ ના આવવાની રાહ જોઈ.વિપુલ આવી ગયો એટલે એ ચારેય એકસાથે દાખલ થયા. સિક્યુરિટી ની પ્રોસેસ પુરી