દીકરો - દીકરી

  • 4.7k
  • 5
  • 1.1k

દીકરા દીકરીની એક કહાની છે આં..કુદરતના નિયમોનું પાલન છે આંજીવનના ચક્રવ્યૂહ નું ગાડુ છે આંજીવાતી જિંદગીનું એક પાનું છે આંતમારા અને મારા જેવા દરેક વ્યક્તિનું અસ્તિત્વ છે આંબાળપણ અને ઘડપણની યાદોનુ પોટલું છે આં...... દિકરોજન્મતાની સાથે હું ઘરનો વારસદાર થઈ ગયોમમ્મી પપ્પા નો હું કુંવર થઈ ગયોદાદા દાદી માટે હું રાજકુમાર થઈ ગયોમોટી બહેન નો હું વીર થઈ ગયોબા ની વાતો મા હું કિલકારી મારતો થઈ ગયો દાદા ના ખભે ઘોડો ઘોડો રમતો થઈ ગયોમમ્મીને મારી હું આખા ઘરમાં દોડાવતો થઈ ગયોપપ્પા સાથે પા પા પગલી કરતો થઈ ગયોભાઈ બહને સાથે રમતો રમતો હું ક્યા મોટો થઈ ગયોશાળા માં હું પાછળથી પેહલો આવતો