આંખમાંથી નિકળતો એક આંસુ.....

(12)
  • 3.6k
  • 5
  • 924

કોઈ દિવસ વિચાર કર્યો છે કે આંખમાંથી નિકળતા આંસુનો મતલબ શું?!...એ ચીસો પાડી પાડીને કંઈક કહેવા માંગે છે સંભળાય છે ખરું?!!!!..... હા, છે આ દુનિયાની રીત કે નથી સમય કોઇની વાત સાંભળવાનો.... છતાં આજે કંઇક કહેવા માગે છે સાંભળી લો ને! .. શિયાળાની એક સવાર, કડકડતી ઠંડી વરસી રહી છે. સ્વેટર,મફલર,ટોપી અને મોજાને પહેરી જૉગીંગ માટે લોકો આવી રહ્યા છે. પાછળથી અવાજ આવ્યો ઓય આળસુ માણસ... કેટલી મોડી પડી, ક્યારની રાહ જોવ છુ તારી! એક 17 વર્ષની છોકરી હતી. ચુપ રે ડાયી, મને ખબર છે તુ મારાથી પણ મોડી આવી છું ... વળતો જવાબ આપ્યો. અસમના એક નાના