પ્રેમ, લાગણી કે સન્માન જોઈતા હોય તો સામે આપવા જ પડે.

  • 5.5k
  • 5
  • 1.1k

આજના સમયમાં દરેકને સારો પ્રેમ મળે તએવું પતિ-પત્ની , છોકરો – છોકરી વિચારતા હોય છે. બંનેના પ્રેમમાં કોઈ પણ એકબીજાને દગો કે વિશ્વાસ તૂટે તેવું માનતા હોતા નથી. પણ બંનેના સાચા પ્રેમની નિશાની એ છે કે કોઈનો વિશ્વાસ તૂટે નહિ. જો આપને સાચા પ્રેમની આશા રાખતા હોઈએ તો આપણે જ શરૂઆત કરવી પડે કે સામેની વ્યક્તિ પ્રિય પાત્ર જે છે તેને સાચો પ્રેમ અને વિશ્વાસ રહે તેવા પ્રયાસ કરવા જોઈએ. મનોવિજ્ઞાનમાં સાબિત થયું છે કે છોકરી પોતાના પતિ પાસે સાચો પ્રેમ અને લાગણીની આશા રાખતી હોય છે. દરેક છોકરીને લાગણીની ખુબજ જરૂર હોય છે. જે પોતાની અંગત વ્યક્તિ પાસેથી જ