હતી એક પાગલ - 17

(345)
  • 5.6k
  • 22
  • 3.7k

હતી એક પાગલ..!!:-ભાગ 17 "મારી આ મુલાકાતને ચાહે તો મુસીબત કહેજે, તારી આ દ્રષ્ટિને મારા પ્રત્યેની નફરત કહેજે, પરંતું એકાંતમાં આ અશ્રું ભરી મારી વિદાય, યાદ આવીને રડાવે તો તેને મહોબ્બત કહેજે…." તુષારે પોતાની કારને પાર્ક કરી અને પોતાની થનારી પત્ની આરોહી અને માહીની સાથે બકુલભાઈ ની કોર્ટમાં જ્યાં બેઠક હતી એ તરફ આગળ વધ્યો.તુષાર અને આરોહીને આવતાં જોઈ બકુલભાઈ હરખભેર ઉભાં થયાં અને એમને હાથ જોડી સ્તકાર્યા. "તો તુષાર કેવું લાગી રહ્યું છે..?"તુષાર નાં પિતાજી બકુલભાઈ નાં મિત્ર હોવાથી એ તુષારને સારી રીતે ઓળખતાં.. માટે એને રમૂજ ખાતર પૂછ્યું. "તમે પણ બકુલ કાકા..કેવો સવાલ કરો છો..?કોઈ