સફળ થવાની દવા ભાગ - 4

  • 3.7k
  • 7
  • 1.4k

સફળ થવાની દવા ભાગ :4આપણે હારવાને બદલે મહેનત કરવાની જરુર છે,અને પડી જાવો તો ક્યારે નિરાશ થવુ ન જોઇએ,ને દ્રઢ મનોબળ રાખવું. આપણું જો મન મક્કમ હોય અને તો કોઈ ના બાપ ની તાકાત નથી કે તમને રોકી શકે પણ મનોબળ સખ્ત અને ઊંચુ રાખવાની જરુર છે.કોઇ પરિક્ષાના આધારે,કોઇ નું ભવિષ્ય કેવી રીતે નક્કી થાય મને આ સમજ જ નથી પડતી. તે ત્રણ કલાક માં કોઈની હોશીયારી કેવી રીતે નક્કી થઇ શકે.અત્યારે સૌથી વધુ પાણી ના ભાવે શિખામણો જ અપાય છે, એ દરેક લોકો આપનાર તો એવું સમજે છે કે આ બીજા માટે છે માટે આપણું ટેપ ચાલું રાખો. શીખામણો