સંકટ - (ભાગ-૯)

(59)
  • 4.1k
  • 7
  • 1.8k

ભાગ -૯સંકટ લવ સ્ટોરી સસ્પેનસ નોવેલરવિ હવે ભાનમાં હતો..મનીષા મેં કોઈનું ખૂન નથી કરું,મને તો ખબર પણ નથી સુરેશ અહીં કેવી રીતે આવ્યો..અને તેનું ખૂન કેવી રીતે થયું...મનીષા મોટે મોટેથી રવિ સામે હસવા લાગી..વાહ,તારી સામે કોઈની લાશ પડી છે,અને તું એમ કે છે,કે મેં કોઈનું ખુન નથી કર્યું.તું રુપા સામે નગ્ન થઇ શકે એ સપને પણ મેં વિચારું નોહતું રવિ,તું આવું કેમ કરી શકે..આ મનીષા એ તને જીંદગીની બધી જ ખુશી આપી.પાગલની જેમ પ્રેમ કર્યો,હું તને હંમેશા પ્રેમ કરતી રહી,અને તે રુપાને પ્રેમ કર્યો..મનીષા હું રુપાને પ્રેમ નથી કરતો...તો શું રુપાને તું એક રખેલની જેમ રાખતો હતોકે જયારે મન પડે ત્યારે