પંખી પોતાના માળે પાછા ફરી રહીયા હતા .ગામે ને પાદર ઘણ પાછુ ફરી રહયું હતુ. સુરજ જાણે ચાદર ઓઢી ને સુવાની તૈયારી કરી રહયું હતુ. .મનસુખલાલ સીમે થી પાછા ફરી રહીયા હતા .કાયમી કરતા આજે થોડોક ટેમ વધારે થઇ ગયો હતો .એના ગાડા ચલાવા ની ઝડપ પર થી સમજાઈ રહયું હતું, બળદ ની ડોકે બાંધેલ ધૂખરા જાણે અદભૂત સંગીત ની રચના રચી રહીયા હતા. ગાડુ ઝડપ થી ચાલવા ને કારણે પાછડ ધૂળ ની ડમરી ચળી રહી હતી.અને એક અનોખું દ્રશ્ય સર્જાય રહીયુ હતુ.મનસુખલાલ સીમ થી ગામ ને પાદર પોહાચવા આવિયા હતા .ત્યારે લગભગ દી આથમી