અઘોર આત્મા (ભાગ-૧૦) અગોચર વિશ્વ

(172)
  • 8.2k
  • 13
  • 2.6k

અઘોર આત્મા (હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા) (ભાગ-૧૦ : અગોચર વિશ્વ) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com --------------------- (ભાગ-૯ માં આપણે જોયું કે... એ યુવતીની સંપૂર્ણપણે ખૂલ્લી પીઠ ઉપર એના શરીરથીયે લાંબો ચોટલો જમીન ઉપર સાપની જેમ વક્રાકારે ફેલાયેલો હતો. મારી આસપાસ કાળા પાણીમાં સર્વત્ર મડદાં તરી રહ્યાં હતાં. મારા વસ્ત્રો મારા શરીરેથી અળગાં થઈને પાણીના વહેણમાં તણાઈ ચૂક્યા હતા. પરંતુ, નદી પાર કર્યા સિવાય મારાથી કાલા ડુંગર પહોંચી શકાય એમ ન હતું, મેં કાળા-ગંદા-ગંધાતા પાણીની સપાટી નીચેથી જોયું કે તિમિર પેલી યુવતીની પીઠ ઉપર પોતાનો હાથ પસવારી રહ્યો છે. દરેક તસવીરો મારી સાથે બની રહેલી