LOVE........ Is it exists? - ભાગ ૪

(11)
  • 4k
  • 2
  • 1.2k

નમસ્કાર દોસ્તો ફરી એકવાર હજાર છું તમારી સમક્ષ એજ આપણી શિવા અને રાધે ની પ્રેમ કહાની લઈને. ભાગ ૩ માં તમને ખાસ કોઈ મજા નહીં આવી હોય પણ સમયની કમી ના કારણે વધારે ના લખી શક્યો, પણ આ ભાગમાં તમને વધારે વાંચવા મળશે.શિવા પાછો જતો રહે છે પૂણે, અને હવે બસ માત્ર એ અને એનું કામ બીજી કોઈપણ મગજમારી નહોતો ઇચ્છતો.. જેથી કરીને હવે એ પોતાના કામ પર વધારે ધ્યાન આપવા લાગ્યો. ફરી એકવાર એ ખોવાઈ ગયો એના કામમાં. એની બસ હવે એક જ ઈચ્છા હતી કે ગમે તેમ કરીને બસ હવે પૈસા કમાવવા. પણ કદાચ નામ અને શોહરત સાથે