ઇરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૪)

  • 3.4k
  • 1
  • 1.5k

આજે તારી પાસ આવું..નયનથી નયન મિલાવું,આજે તારી પાસ આવું, સૂકા પડેલા તારા હોઠને,આજે મારા હોઠથી રસપાન કરાવું, ચહેરો તારો શરમથી લાલ કરવાં,તને મારી બહુપાસમાં ભરાવું, નાજુક નમણી ડોક પર તારી,લવ બાઈટની ઈમેજ ઉપસાવું, કાયા તારી લથબથ કરી,ખુદ તારામાં પીગળી જાવું, કાળી કાળી રાતલડીમાંતુજ કાયા પર ચાંદરણા પ્રેમના પડાવું..સહવાસ ઝીણાં ઝીણાં પ્રકાશમાં,રંગબેરંગી ફૂલોમાં,મખમલ વાળી ચાદરમાં,પ્રિયે તારી બહુપાસમાં,સહવાસની સુગંધ આવી.. કોમળ તારા હોઠમાં,નાજુક તારી ડોકમાં,નશીલી તારી આંખમાં,મોહક તારા તનમાં,સહવાસની સુગંધ આવી.. હ્રદયના ધબકારામાં,અંતરમાં રહેલી આગમાં,એક થવાની આશમાં,મન મોહક એ રાતમાં,સહવાસની સુગંધ આવી.. પ્રથમ તારા ચુંબનમાં,નિઃવસ્ત્ર તારા દેહમાં,ધીમી ધીમી સિસ્કારીઓમાં,ચૂંથાયેલી એ ચાદરમાં,સહવાસની સુગંધ આવી.. શરીર પરના ચકામાઓમાં,નખથી ઉઝળાયેલી ચામડીમાં,છોલાતી જતી ઉત્તેજનામાં,લથબથ થતી કાયામાં,સહવાસની