વાંદરા જલદી રિપ્લાય કર ફોન દેખાતા કૃતિ એ કહયું. કૃતિ એના Salon ની એક ખુરસી પર બેઠી છે અને પોતાને અરીસા માં દેખાતા બોલી મિસ કૃતિ think about hair style. શું સારુ લાગશે તારા પર વાળ માં હાથ ફેરવતા બોલી. સોનલ (કૃતિ ની co-worker ) પાછળ થી આવી ને side parted ringlet bun. Complete bridel look બને હાથ કૃતિ ના ખભા પર રાખી અરીસા માં જોતા બોલી. ના