વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 4

(81)
  • 4.9k
  • 3
  • 2.4k

"તમે ન હતા જિંદગીમાં તો એક-એક પળ ક્યાં કેવી રીતે પસાર કરુ એ સવાલ હતો, તમે આવ્યાં જીંદગીમાં તો વર્ષો નાં વર્ષો કઇ રીતે પસાર થઈ ગયા કાંઇ ખબર જ ન રહી......" (આગળ નાં ભાગ મા જોયું કે નિરાલી વૈભવ ને પૂછે છે કે તારે કોઈ gf છે કે નહીં એમ અને વૈભવ કહે છે કે હા મારે 2 gf છે. તો શુ ખરેખર વૈભવ સાચું બોલે છે કે નહી  અને સાચું બોલતો હોય તો કોણ છે એ 2 gf ચલો જાણીએ આગળ નાં ભાગ મા) નિરાલી: હે...????? કેટલી 2 gf છે હે તારે....???? જા જા કાંઈક સાચું બોલ અને