દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત ભાગ - 5

(65)
  • 4.7k
  • 4
  • 1.8k

     આશા એ રાતે જ પંકજ ને Msg કરીને બીજા દિવસે મળવાનું કહી દીધું હોવાથી પંકજ તો કેટલીય ખુશી થી સવારે જ તૈયાર થઈને મહેસાણા પહોંચી પણ જાય છે, અને આશા પણ તૈયાર થઈને પંકજને મળવા મહેસાણા પોતાના ગામના બસસ્ટેશન પર આવીને ઉભી હોય છે અને Call કરીને પંકજને એ મળવા માટે ઘરે થી નીકળી ગઈ છે એવું જણાવી દે છે.    મહેસાણા ની મોઢેરા ચોકડી પાસે આવેલી મુરલી ફાસ્ટ હાઉસ જેમાં કોલેજ ના તરુણ અવસ્થા એ પહોંચેલા અને દિલમાંથી પ્રેમ નો ફુવારો ઉછળે એવા પ્રેમ સ્ફુરતાં Couples પોતાનો અડ્ડો જમાવીને અહીંયા જ પ્રેમગોષ્ઠી કરવા બેસતાં. કોલેજ ના Couples