એકદિવસ હું મારા બે મિત્રો અને મારા માસી નો દિકરો જતીન, ચારે જણ ફરવા માટે અમદાવાદ જતા હતા.જતીન વિશે વાત કરું તો એને મારા વગર અને મને એના વગર મોજ ના પડે. અમે બન્ને દુનીયા ના આઠમા અજુબા હતા.બહાર જઈએ તો કોઈક કાંડ કરીને જ આવીએ! ઝઘડા પણ એટલા જ અમારા વચ્ચે અને પ્રેમ પણ સામે એટલો જ. ઝઘડો થાય ક્યારેક અમારા બન્ને વચ્ચે તો ગાળો બોલી દહીએ એકબીજાને. પછી તો ૩ ૪ દિવસ સુધી એકબીજાને હળકાવીએ પણ નહી! પણ પાંચમે દિ' ફોન કરી જ નાખીએ એકબીજાને! મારી આમ ૬ માસીઓ છે મારી