અનાથ.

(12)
  • 2.5k
  • 1
  • 906

દુનિયામાં એવા ઘણા અભાગી લોકો હોય છે જેને ક્યારેય પ્રેમ મળતો જ નથી હોતો. એવા ઘણા લોકો હોય છે જે કોઈનો પ્રેમ પામવા માટે તરસતા હોય છે. એવા અભાગી લોકો માં ઈશા પણ હતી. ઈશા નાનપણથી જ અનાથ હતી. તેના માતા પિતા ને તેણે ક્યારેય જોયા જ નહોતા. કદાચ કોઈએ જન્મતા જ ત્યાગી દીધી હસે. અનાથ આશ્રમમા જ મોટી થયેલી. ઈશા જરૂર અનાથ હતી પણ કમજોર નહોતી. તે ખુબ જ હોશિયાર હતી. અભ્યાસ સિવાય પણ બીજી બધી વાતો માં એ અવલ હતી. તેને રસોઈ ભરત ગુંથન, જેવા દરેક કામ આવડતા. મ્યુઝિક નો પણ એટલો જ શોખ. અશ્રમ ના દરેક નાના