એક બંધ મકાન

(66)
  • 2.9k
  • 5
  • 1k

કવન તેની ઑફિસમાં  બેઠો હતો આજ દિવસ પણ સામાન્ય હતો ચાર વાગ્યા હતા. ઑફિસમાં એક પ્યુન ચા લઈને આવ્યો તથા સાથે એક કાગળ પણ આવ્યો...તે ટ્રાન્સફર લેટર હતો...કવન જોઈ થોડો નિરાશ થયો  કારણકે આ બીજી વખત તેની બદલી કરવા માં આવી હતી હજી તેને નોકરી જોઈન કર્યા ને પણ દોઢ વર્ષ જ થયું હતું. તો ફરીથી  બધો સામાન શિફ્ટ કરવાની મગજમારી અને નવી જગ્યા પર થોડા દિવસ અતળું પણ લાગતું...તેથી તેની બદલી થી થોડો નિરાશ હતો. કવન એક સીધો સાદો છોકરો જે હંમેશા પોતાનું કામ સમયસર કરતો સાથે હોશિયાર.. અને બહાદુર પણ હતો…“અરે આટલી જલ્દીથી” કવને કાગળ માં છેલ્લી લાઈન