યે રિશ્તા તેરા મેરા 2.20

(24)
  • 3.7k
  • 3
  • 1.4k

યે રિશ્તા તેરા મેરા 2.20 મીરા કોલ કેમ રિસિવ કરતી નથી? એ ક્યા છે? ટ્રીટમેંટ કરતી હશે....ઓપીડી...કંઇ સમજાતુ નથી. જે હોય તે,મારે જવુ પડશે;મારે જોવુને જાણવુ પડશે....આખરે માજરો શુ છે? *** પ્રતિક;હે ભગવાન કાકા એ કશુક કર્યુ હોય તો સારુ નહીતર મારુને રોહન નુ શુ થશે? રોહન પણ ચિંતામા છે જ્યારે મીતની ટોળકી મોજમા છે. મેહુલ;વાહ,આ તો સરસ છે ટમેટાનુ,પણ આ ધોળુ ધોળુ ઉપર શુ છે? આ બટકા શેના છે? મીત;હસીને આને સુપ કહેવાય એ વાઇટ બટરને ટોસ છે. રવિ;ઓહ... જતીન;ચુપ...ધીરે ધીરે કોઇને ખબર ન પડે આપણને કશી ખબર નથી પડતી. અમર;હા,પાક્કુ... પરેશ;જો શાક મસ્ત મંગાવજે....મારા પાપા કે’તાતા કાજુનુ શાક