અસિત મોડા સુધી આમ તેમ ફરી રહ્યો છે. તેને મનમાંથી નવ્યા ખસતી નથી. તે રૂમમાં થી બહાર આવે છે તો નવ્યા બહાર ગેલેરી માં હિચકામાં બેઠી બેઠી સુઈ ગઈ છે. તેની આંખો માં આસું છે. અસિત આવીને જુએ છે. તે ધીમેથી આવીને નવ્યા ને ઉઠાડે છે કે તે કેમ અહીંયા આમ સુતી છે. અને કેમ રડે છે. તને કોઈએ કંઈ કહ્યું?? નવ્યા આસુ છુપાવવાનો પ્રયત્ન કરીને કહે છે કંઈ નહી એમ વીરા શિવાય સાથે વાત કરતી હતી તો હુ બહાર બેઠી મને આમ પણ ઉઘ નહોતી આવતી. અસિત તેના રડવા નુ કારણ પુછે છે તો કહે છે મને મારો ભુતકાળ