સફર ( એક અજાણી મંજિલની ) - 2

(87)
  • 4.6k
  • 7
  • 2.6k

( આપણે આગળના ભાગમાં જોયુ એમ શિલોંગથી નીકળેલા બે યુવાનો પોતાના શમના ની જીંદગી જીવવા ભારત છોડીને અમેરિકા જવા અને ત્યાં જ રેહવાનું નક્કી કરે છે. આ માટે તેઓ ત્યાં નોકરીની અરજી કરે છે ને ત્યાંથી નોકરીનો ઇમેઇલ આવતા જ રાજીના રેડ થઈ  જાય છે. અને અહીં શરૂઆત થાય છે એમના         " સફર " ની. આવો હવે આગળ જોઈએ !!)                         તો અંતે એ દિવસ આવી જ ગયો. મારા અને દેવના પરિવારજનો અમને છોડવા એરપોર્ટ આવ્યા. અમારે દિલ્હીથી બેસવાનું હતુ ,  શિલોંગ માં વિમાન સેવા નવી નવી જ