પ્રેમની પેલે પાર... ભાગ - ૯

(107)
  • 4.1k
  • 9
  • 1.9k

આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યાની બર્થડે પાર્ટીમાં બધા ખૂબ એન્જોય કરે છે. સૌમ્યાને અભીને નજીક જોઈ આકાંક્ષાને થોડું અજીબ લાગે છે અને એ પાર્ટી માંથી નીકળી જાય છે. અભી આકાંક્ષાને મનાવા જાય છે. હવે આગળ... ****** ટકોર દિલ પર કરી છે કોઈએ, ફૂલની સુગંધ ભરી છે કોઈએ, આ જાદુ પ્રેમનો તો નથી ને ? કે હૈયાની બારી ખોલી છે કોઈએ!? ' some one special '  આ જોઈને આકાંક્ષાનું દિલ એકદમ જોરથી ધડકવા લાગ્યું. એના મનમાં વિચાર આવે છે કે શું આ એના માટે જ હશે ને !? પણ એ પોતાના વિચાર ને ફેસ ઉપર કળવા નથી દેતી અને પૂછે