અસફળતા મળી છે મને ઘણીવાર ,છતાંય હું હારી નથી,હું સફળતાને મેળવવાની કોશિશ કરું છું,મળે જો અસફળતા તો થઈસ નહિ નિરાશ,હજી એક વધુ પ્રયત્ન કર સફળતા તરફ,બેસીસ નહિ વિધાતાના લેખના ભરોસે,હશે જો તારામાં અતૂટ ક્ષમતા તો વિધાતા પણ બદલી નાખશે લેખ,થાકી જાય જો સફળતાનો મુસાફ