હતી એક પાગલ - 16

(348)
  • 5.7k
  • 29
  • 3.7k

હતી એક પાગલ..!!:-ભાગ 16 સુખ નથી આવતું દુઃખ વગર, પ્રેમ નથી મળતો નફરત વગર, માટે ભરોસો રાખો ભગવાન ઉપર, કેમકે ભગવાને સાગર નથી બનાવ્યો કિનારા વગર...... આવા જ એક કિનારા ની તલાશમાં શિવ પોતાની માહીને મળવા પોતાનાં નવા પુસ્તકનાં વિમોચન માટે અમદાવાદ થી નીકળી સુરત આવી પહોંચ્યો હતો.શિવ ને સુરતમાં પગ મુકતાં જ એવો અહેસાસ થતો કે અહીંની હવામાં કોઈ સુગંધ ભળેલી છે..પણ એને ક્યાં ખબર હતી કે આ સુગંધનું કારણ એની માહી હતી. પબ્લિકેશન હાઉસ દ્વારા શિવ માટે અઠવાગેટ સ્થિત હોટલ ગેટવે માં રૂમ બુક કરવામાં આવ્યો હતો.આજે બુધવાર હતો અને કાલે સવારે આરોહી અને તુષારનાં