લવ એટ્ ફર્સ્ટ સાઈટ.... - ચિત્રકાર - 4

(15)
  • 2.8k
  • 2
  • 960

આગળ જોયું તેમ મન આથમતા સુરજ ની સાથે દેવપુર ની સુંદરતા અને જનજીવન જોઈ નીચે ઉતરી ને થોડું લખ્યું અને પછી કાળું જમવા માટે બોલાવવા આવ્યો અને જમી ને સુઈ ગયો.હવે આગળ,2.ચિત્રકાર.સવાર ના લગભગ આઠેક વાગ્યા હશે.મને પથારી માંથી બહાર નીકળી અને બજાર માં પડતી બારી માંથી