પ્રેમની પરિભાષા -- ૨૧ છેલ્લો ભાગ

(60)
  • 3.5k
  • 10
  • 1.3k

 ધીરજ મહેતા ખાટલા ઊપર માનસીને જોઈને થોડુ અજુકતૂ લાગ્યું , આજુબાજુ એક નાની ટેબલ પડી હતી અનેં એની ઉપર માનસી ની દવાઓ હતી..કાઠીયાવાડી રુપ રેખાનો રૂમ હતો.દિવાલો પર સુરેશ અંકલ નાં પરિવાર નો ફોટો લગાડેલો હતો. રુમમા એક ખુરશી હતી તેં રાજે નજીક લાવી ને ધીરજ મહેતાને ખુરશી ઉપર બેસવા માટે કહે છેં.. ધીરજ મહેતા માનસી અનેં રુમ નું નીરિક્ષણ કરતાં હતાં..       ધીરજ મહેતા ખુરશી ઉપર બેસે છેં..રાજ  બાજું ઉપર ઉભો  રહે છેં,નેહા પાણી આપી ને એ પણ રાજની બાજુમાં ઊભી રહી જાય છેં..        ધીરજ મહેતા મનમાં વિચારે છેં કે, માનસી કેટલી સાદી અનેં સમજદાર લાગે છેં,ચહેરા