ભોપી - જાગતી અંખો ના સપના

  • 3.2k
  • 2
  • 1.2k

જ્યારે પ્રેમ એક તરફી હોય છે ને મિત્રો ત્યારે જાગતી અંખો થી જ સપના જોવાય છે એવીજ કાંઈક વાત રજૂ કરી છે ❤️જાગતી અંખો ના સપના❤️ તે મોં પર દુપટ્ટો નોહતી બાંધતી, કયારેય પણ નહીં. હું જ્યારે પણ પુછતો તો કહેતી, કાળી પણ થઈ જાવ તો શું ફરક પડવાનો, તું તો મળી ગયો જ છો! ગોગલ્સ હંમેશા મેચીંગ ના જ પહેરતી હતી! ગોગલ્સ ની પાછળ અણિયાળી માંઝરી આંખો જેની ચારો બાજુ કાજલ કાયમ લાગેલી હોય છે અને ખાસ ડાબી આંખ ની નીચે લાઇનર પર આંગળી નું નાનું અમસ્તું ટપકુ કાજલ નુ તેની સુંદરતા ને વધુ મોહક બનાવતું. ખુબ