ચીસ -8

(195)
  • 8.5k
  • 5
  • 5.4k

https: sabirkhanpathanp.blogspot.com 2019 01 7.html (પાછળના ભાગમાં આપણે જોયું કે અંગ્રેજ યુવતી ને પ્રેતાત્મા ના રૂપમાં જોઇ પોતાનો જીવ બચાવી પિટર ભાગે છે જ્યાં તે એક અજાણી રહસ્યમય ગુફામાં જઈ પહોંચે છે હવે આગળ) અંગ્રેજી યુવતી અને યુવકને આંખો ફાડી ફાડીને જોઈ રહેલો પીટર ત્યારે ઉછળી પડ્યો જ્યારે કાચની કરચો ખૂપી જવાથી પેલી યુવતીનો બિહામણો લાગતો લોહિયાળ ચહેરો જોયો.પીટરે ફટાફટ મેન ગેટ ખોલી બહાર છલાંગ લગાવી દીધી. પિટરે રસ્તાની પરવા કર્યા વિના અણધારી દિશામાં દોટ મૂકેલી. કાજળ કાળીરાતની વગડો ગજવી મૂકતી ફાહુડી અને શિયાળવાંની ચીસો પિટરના બહેરા બનેલા કર્ણને ભેદી શકવા સક્ષમ નહોતી.પિટરે જીવ બચાવવા ખાડા-ટેકરા ઝાડી જાંખરાં , વાડ કાંટા