હું તારી યાદમાં (ભાગ-૫)

(55)
  • 4.2k
  • 9
  • 2.5k

પ્રસ્તાવના (આનંદ ગજ્જર અને નિકિતા પટેલના સંયુક્ત પ્રયાસ દ્વારા વાચકમિત્રો સમક્ષ એક કાલ્પનિક સ્ટોરીની રજુઆત કરવામાં આવી છે. હું તારી યાદોમાં એક લવ સ્ટોરી છે જેમાં અંશ અને અદિતિની વચ્ચેના અનકન્ડિશનલ લવની સફર ઉલ્લેખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે વાચકમિત્રોને આ સ્ટોરી જરૂરથી પસંદ આવશે.)◆◆◆◆◆(ગયા ભાગમાં આપણે જોયું કે અંશનો સિનિયર સાતગે ઝગડો થાય છે અને તેને મારીને રેગીંગ બંધ કરાવે છે. અંશના ગ્રુપમાં મિતની એન્ટ્રી થાય છે અને પ્રિયા-અદિતિની ફ્રેન્ડશીપ થાય છે. ક્લાસરૂમમાંથી સર ચારેય મિત્રોને બહાર કાઢે છે અને બહાર નીકળતી વખતે અંશની નજર અદિતિ પર પડે છે.)હવે આગળ.....અદિતિ : કેટલો એટીટ્યુડ છે પેલા બ્લેક શર્ટવાળા