દિવાનગી ભાગ ૧૨

(72)
  • 3.7k
  • 8
  • 1.8k

  સમીરા એ અચકાતા કહ્યું," ઘરે થી ફોન હતો." સાહિલ એ કહ્યું," ઓહહ, પણ એમાં તું આટલી ગભરાઈ કેમ ગઈ ?"    સમીરા એ કપાળ પર આવેલો પસીનો લુછતા કહૃાું," ના, બસ એમ જ"   સાહિલ એ હસતા કહ્યું," આજે તો હું તને મારા હાથે થી આઈસ્ક્રીમ ખવડાવીશ." એમ કહીને સાહિલ આઈસ્ક્રીમ ના કપ માંથી સમીરા ને આઈસ્ક્રીમ ખવડાવવા લાગ્યો.     અચાનક સમીરા નું ધ્યાન સાહિલ ની આંગળીઓ પર ગયું. તે બોલી," તારી વીંટી ક્યાં ગઈ ? તું તો હમેશા તે વીંટી પહેરી રાખે છે ને!! તારો લકી ચામૅ છે ને "     સાહિલ એ કહ્યું," મારો લકી ચામૅ તો