કસુવાવડ

(124)
  • 7.2k
  • 19
  • 1.7k

લગ્નજીવન સુખી હતું. અભિમન્યુ એક મલ્ટીનેશન કંપનીમાં જોબ કરતો હતો. મેં મારી એન્જિનયરિંગની ડિગ્રી માળીએ ચડાવી દીધી હતી, તેને પસંદ નોહતું હું જોબ કરું.મારા મમ્મી પપ્પાને  પસંદ નોહતું કે, હું અભિમન્યુની વાતોની અવગણના કરું, ઠીક છે! અભિમન્યુ કમાય છે.હું હાઉસવાઈફ છું. ઘરમાં અમે બે જ છીએ, એટલે સવારના ટિફિન સિવાય કોઈ ખાસ કામ હોતું નથી. સાસુ-સસરા રાજકોટ છે,અમે કચ્છ કચ્છને જેટલું વિરાન, રૂઢિચુસ્ત માન્યું હતુ તેટલું પણ તે અરુચિકર નોહ્તું, ઊલટું અમે નલિયામાં ખૂબ ખુશ હતા. રેતાળ દરિયા કિનારે, ક્યારેક અભિમન્યુ સાથે હોય, તો ક્યારેક સ્વંયમ સાથે જ ગોષ્ટીઓ કરતી હું દૂર નીકળી જતી, ક્ષિતિજ રેખાને આંબવાના ઇરાદેથી. પીંગલેશ્વર મહાદેવની