The Hunt

(59)
  • 4.1k
  • 19
  • 1.6k

હાઈ દોસ્તો કેમ ચો આપણી સમક્ષ લઇ ને આવી રહી છુ એક નવી નોવેલ THE HUNT . આઈ હોપ કે તમને પસંદ આવશે . પ્લીઝ રેટિંગ આપવાનું ચુકતા નહિ નેગેટિવે કે પોઝિટિવએ રિવ્યૂ આપજો. ચાલો શરુ કરીએ . એ લોકો પર્વતો ની હારમાળા ઓ વચ્ચે ક્યાંક બેઠા હતા .તેમનો ટેન્ટ હતો તેનાથી દૂર એક પિકનિક રગ પાથરીને.નીલ હસતા હસતા બોલ્યો,"તો શુ કહેવું છે તારું? લગ્ન કરીશ મારી જોડે? એની ઊંડી આંખો માં જોતા જ પ્રિયાએ વિચાર્યું આ એજ છે જેની મને તલાશ હતી.જેની સાથે મારે રહેવું છે હંમેશા માટે. બુઢઢું થવું છે. આટલી વાર માં દૂર થી એક બેલ વાગતો