વિદેશ

(17)
  • 3.7k
  • 1k

વિદેશ| આ શબ્દ હવે સાંભડવા મા કે બોલવા મા સાયદ નાનકડું પડી જાય પરંતુ આ શબ્દ મા એટલી બધી કહાનીઓ દફ્ન છે કે પુસ્તકો ના પુસ્તક લખાઇ જાય .આજે હું એવી જ એક કહાની તમારી સમખ્સ રજુ કરવા જઈ રહ્યો છું......આ કહાની છે એવા ગરીબ મજદુર ઘર ના એક શભ્ય રાજુ(કાલ્પનીક નામ)ની જેણે પરીવાર ની આર્થીક પરીસ્થિતી જાડવવા વિદેશ જવા નુ નક્કી કર્યું પેહલાં તો પાસપોર્ટ પાછડ દોડખામ ,પૈસા ની ઊધારી જેવી અનેક તકલીફ પાર કરી આખરે રાજુ નો પાસપોર્ટ બન્યો.બે ત્રણ દિવસ બાદ વિદેશ નૌકરી માટે ઈન્ટરવ્યુ લેવાયો .રાજુ પણ બાયોડેટો અને પાસપોર્ટ સાથે પહોંચી ગયો ઇન્ટરવ્યૂ હાૅલ મા ...એક