બદલાવ -10((આ તરફ અજય થોડીવાર પછી ઉભો રહ્યોં.અને રસ્તા માટે ચારેતરફ અવલોકન કરવા લાગ્યોં)) અજય જે તરફથી બે દિવસ પહેલા આવ્યોં હતો એ રસ્તે અગળ વધ્યોં.ગાઢ વૃક્ષોનું જંગલ ફરી આવ્યું.મોટા ઘટાદાર વૃક્ષો વચ્ચે અજય આગળ વધ્યોં.પણ હવે દિશાભાન જાળવી રાખવું મુશ્કેલ હતું કારણકે બધી તરફ એક જ દ્રશ્ય દેખાતુ હતુ.એણે ઘડીયાલમાં જોયું તો ખબર પડી કે લગભગ કલાકથી એ ચાલતો જ રહ્યોં હતો.આખરે એક ઝાડ નીચે ઉભો રહ્યોં.થોડો આરામ કર્યોં.ત્યાં એની જમણી તરફ કંઇક સળવળાટ થયો.અજયે સાવધાન થઇ એ તરફ નજર રાખી.લગભગ ત્રીસ કે ચાલીસ ફુટની દુરી પર એક