કર્મયોગી કાનજી-૨

(14)
  • 2.8k
  • 4
  • 1.5k

કર્મયોગી કાનજી-૨ જિંદગીની સફરમાં સમયના સકંજામાં સપડાયેલા બંને ખેડૂત દોસ્તારોની ધર્મસંકંટમાં પડેલી પરિસ્થિતિ આપણે જોઈ સાથે સમયે કેવું પાનું ફેરવ્યું એ પણ આપણે જોયું. વિજય શહેરમાંથી અચાનક આવે છે અને બધી જ ચર્ચાનો ભાગ બને છે સાથે ઈંસ્પેક્ટર વાકાણી અભિવાદન કરીને પોતાને કામે જાય છે હવે આગળ. 'કાનજી, આજે તો તારો જ દિવસ છે દોસ્ત, મન ભરીને માણી લે. જમીનનું કામ ઉકેલાયું સાથે દીકરો પણ આજે જ આવ્યો અને સૌથી વધારે સારું તો એ થયું કે તારા સારા વિચારની ચમક માનનાં કોઈક ઊંડા ખૂણામાં થઇ અને બીજી વ્યક્તિના