કરામત કિસ્મત તારી -3

(65)
  • 3.7k
  • 7
  • 2.3k

અસિત ના ઘરે હવે આ અજનબી છોકરી ત્યાં જાય છે એટલે ત્યાં અસિત એનું નવુ નામ નવ્યા આપે છે. હવે એમને એમ થોડા દિવસો જાય છે. નવ્યા બધા સાથે સેટ થઈ ગઈ છે . વળી અસિત ની નાની બહેન વીરા તો તેને તેની મોટી બહેન ની જેમ જ રાખે છે. તે બધી વાત તેની સાથે શેર કરે છે. તે બધી વાત માં હવે પહેલા નવ્યા ને પુછે છે. જ્યારે અસિત પણ નવ્યાનુ  બહુ ધ્યાન રાખે છે સાથે તેને યાદદાસ્ત પાછી આવે તેવા પ્રયત્ન પણ કરે છે. નવ્યા નુ નેચર અને સ્માઈલ જ એવી છેકે કોઈમાં પણ ભળી જાય !!! નવ્યા