ધર્મ અધર્મ

(33)
  • 6k
  • 8
  • 1.6k

આચાર્ય દ્રોણ, પિતામહ, વિદુર એ બધા મારી એક વાત કેમ નથી સમજી શકતા કે મારી સાથે, મારા પિતા સાથે જે અન્યાય થયો છે એ સત્ય જ છે ને.. મારા પિતા નું આંધળું હોવું એ શું એમનો વાંક હતો? એ મોટા હોવા છતાં એમને રાજગાદી ના મળી અને હું પણ ન મેળવી શક્યો.. ધર્મ નાં પાઠો હું પણ જાણું જ છું. પણ મારી સાથે થયેલા અન્યાયો નું શું? બાપ આંધળો, મા એ આંખે પટ્ટી બાંધી લીધી. એમ છતાં મને કે મારાં બંધુઓ ને સહાનુભૂતિ કે પ્રેમ નાં નામે કશું નથી મળ્યું.. જે મળ્યું એ પેલા કુંતી નાં પુત્રો ને.. મારા પિતા