સફળ થવાની દવા ભાગ 3

(28)
  • 4.4k
  • 12
  • 1.6k

સફળ થવાની દવા ભાગ 3સમસ્યા અને સમાધાન જુદા નથી,કોઈ પણ દર્દ ની દવા હોય જ છે,કાગળીયા જ નક્કી કરે સફળતા આવું હોય તો પહેલા નંબર વાળા અભણ ના હાથ નીચે કામ કરે, આ તે કેવી સફળતા ની વ્યાખ્યાઓ આપો છો તમે?,દરેક માણસ પોતાની મહેનત અને આત્મવિશ્વાસ થી આગળ આવે છે,કેમ કે કોઈ પુરે પુરો સફળ તો નથી, ગુજરાતી માં એક કહેવત છે,રાંડેલી ને માંડેલી બે રોવે છે.અલા કોઈ નક્કી કરશે મારી કેટેગરી. કોઈ મન રાહ બતાવે,જે રસ્તે પોતે ખોટવાતો ચાલે તે મને સલાહ આપે ને હું એના કહેવાથી ગાંડી કે ગાંડો, અને કોઈ નું સાંભળીને ચાલ્યા તો જાણે તમે ગયા,જીવન