ભાગ_૭સંકટ લવ સ્ટોરી સસ્પેનસ નોવેલરુપાએ ચાવી હાથમાં લીધી..જલ્દી રૂમ પાસે જઈ ને રૂમને ખોલિયો...રૂમમાં જોતા જ તેની આંખો પહોળી થઈ ગઈ.રુપા એ જલ્દી રૂમ બંધ કરી અને રવિની બાહોમાંજઇને સુઈ ગઈ,રવિ હજુ એ જ વાત બક બક કરી રહ્યો હતો રુપા આઈ લવ યુ,હું તને ખૂબ પ્રેમ કરુંછુ.જાણે કઈ બન્યું જ નો હૉય એમ રુપા રવિની બાહો સમાઈ ગઈ.તે થોડી વાર રવિની બાહોમાં રમતી રહી.તેને શું કરવું કઈ સમજ નોહતી પડતી.સામેની બારીમાંથી કોઈ જોઈય રહ્યું હતું.રુપા નગ્ન હતી તેને તેની જાણ થતાં જ,રુપા જલ્દી બ્રા અને કુરતી પહેરી ઉભી થઈ..રુપાને હવે જલ્દી ફ્લેટ માંથી બાહર નીકળવું હતું.રવિ..હું જાવ છુંકેમ મેડમ એટલા