કિસ્મત કનેકશન - પ્રકરણ ૧૮

(93)
  • 4.9k
  • 6
  • 2.1k

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૧૮"વિશ્વાસ આ ચિઠ્ઠી ભુલથી તારી નોટ્સ માં આવી ગઇ હતી યાર, સોરી. આઇ એમ રીયલી સોરી." નીકી હળવેકથી બોલે છે."બટ વ્હાય ડુ યુ ડુ ધીસ? ""યાર, બાય મિસ્ટેક થઇ ગયું પણ મેં જાણી જોઇને ..""તને રીડીંગ કરતા કરતા આવુ બધુ કરવાનું કેમનું ફાવે છે. ""અરે યાર! હું રીડીંગ કરીને ટાયર્ડ થઇ ગઇ હતી એટલે થોડી ફ્રેશ થવા મોડી રાતે મોબાઇલ પર વીડીયો જોતી હતી તેમાં આ ગઝલ નો શેર સાંભળ્યો અમે બહુ ગમી ગયો એટલે એક ચિઠ્ઠીમાં ટપકાવી દીધો પણ ચિઠ્ઠી બાય મિસ્ટેક તારી નોટ્સમાં જતી રહી.""ઓહ...એમ વાત છે, હું તો