છેલ્લી મુલાકાત

(17)
  • 1.9k
  • 2
  • 706

છેલ્લી મુલાકાત  આજની સવારે ઉઠ્યા ત્યારથી જ મારા મનમાં ને મનમાં એક પ્રશ્ન મને ગૂંચવી રહ્યો હતો કે આજનાં વેલેંન્ટાઈન ના દિવસે હું વિશાખાને કેવી રીતે પ્રપોઝ કરીશ. એ મને સમજાતુ ન હતું. વિચારમાં ને વિચારમાં મુલાકાતનો સમય નજીક આવી રહ્યો હતો. જીવનમાં પહેલી વખત મેં ઈનશર્ટ કર્યુ અને બેલ્ટ બાંધ્યો હતો એ પણ ખાસ વિશાખા માટે અને એવી એક મુલાકાતનો જેને જીવનભર યાદગાર બનાવવાનો એક સારો મોકો મળ્યો હતો. વર્ષો પહેલા કોલેજથી શરૂ થયેલી દોસ્તી કાયમનો સાથ નિભાવવાનો પ્રેમ બનવા જઈ રહ્યો હતો.  ઘરેથી નિકળી એક લાલ ગુલાબનું ફૂલ માળી કાકા પાસેથી ખરીદી અને એક પ્રપોઝલ કાર્ડ લઈને હું