વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 3

(83)
  • 4.3k
  • 8
  • 2.4k

     "તારી અને મારી વચ્ચે અનોખી દોરી થી બંધાયેલી છે દોસ્તી, તુ રિસાય કે હુ રીસાવ તો પણ ન તૂટે એવી છે દોસ્તી..." (આગળ ના ભાગ મા જોયું કે નિરાલી વૈભવ ને કાંઇક કેહવા જાય છે પણ કહી શકતી નથી અને નિરાલી થોડી અચકાય પણ છે હવે નિરાલી શુ કેહવા માંગે છે તે આગળ ના ભાગ મા જોઇયે) વૈભવ : એ પાગલ તારે પૂછવાનું ન હોય બોલ ને શુ કેહવું છે...???? નિરાલી:(ગભરાતા સ્વરે) સાચું એક વાત પૂછું વૈભવ મારે તને કેહવું તો છે પણ તને ખોટું તો નહીં લાગે ને એ વિચારું છું. વૈભવ:(વિચારે છે એવું તો શુ હશે આને..???