હવસ :-IT CAUSE DEATH ભાગ-21

(516)
  • 8.3k
  • 9
  • 5.9k

હવસ :-IT CAUSE DEATH-ભાગ 21 પ્રભાતની હત્યાનાં આરોપમાં અલગ-અલગ સબુતોનાં આધારે અર્જુન ચાર લોકોની ધરપકડ પણ કરે છે પણ હજુ પ્રભાતને ઝેર કોને આપ્યું હતું એ વિષયમાં એ કોઈ નિષ્કર્ષ પર આવી શકતો નથી..કેમકે ધરપકડ થયેલ ચારેય ગુનેગાર પોતાનો ગુનો તો કબુલે છે પણ પ્રભાતની ઝેર આપીને કરાયેલી હત્યા વિશે એમને કંઈપણ ખબર નથી એ વાત પોતાનાં યોગ્ય કારણો સાથે રજુ કરે છે એટલે અર્જુન તપાસ ને તોડી મરોડીને આરંભવાનું નક્કી કરે છે.આ માટે એ પ્રભાતનાં સિમ કાર્ડ અને ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરી અમુક ફોટો શોધી કાઢે છે. "હા સાહેબ તો પછી આ ફોટો નાં આધારે