દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત ભાગ - 4

(62)
  • 3.4k
  • 2
  • 1.6k

      આશા અને પંકજ ની વચ્ચે એક અઠવાડિયા સુધી અબોલા રહે છે, બંને પોતપોતાની જગ્યા એ ખુદ ને દોષી માની રહ્યા હોય છે, એમાંય પણ સાચા પ્રેમમાં દિલમાં ઉઠી રહેલી ઉર્મિઓ મનગમતા પાત્ર ને મળવા વિવશ કરી જ દે. જેવી રીતે સ્વાદ વિનાનું ખાવાનું ભાવતું નથી તે રીતે જીવન માં પ્રેમ વિના બધું બેકાર લાગે છે, એવી રીતે આ પણ બંને ને મળવા તલપાપડ થઇ રહ્યા હતા.   બંને એકબીજાની સામે પોતાની ભૂલ ની માફી માંગી લેવા માંગે છે. હાલ ના થતાં પ્રેમ માં તો Break Up અને Petch Up થવું એતો Normal થઇ ગયું છે, પણ આ બંને