હોસ્ટેલ લાઈફ - Hostel Life

(26)
  • 16.8k
  • 3
  • 3.6k

મારા એ મિત્રો જે લાંબા સમયથી મારા મિત્ર હતા. હોસ્ટેલમાં મારા રુમમેટ હતા. હોસ્ટેલ... એક નાનું ઘર અને રુમમેટ એટલે આપણો પરિવાર. હોસ્ટેલમાં રહેવું એટલે એક પ્રકારની આઝાદી, કોઈ રોકવા વાળુ નહીં કોઈ ટોકવા વાળવું નહીં. પણ આ આઝાદી મને આકરી લાગી.... પહેલી વાર ઘરથી દૂર રહેવા જતા હતા. પરિવારથી દૂર અહીં બધુંજ જાતે કરવાનું. પોતાની જાતને સંભાળતા શીખવાનું અને અભ્યાસમાં પણ ઘ્યાન રાખવાનું. પણ ખુશી હતી કે જુના મિત્રો સાથે જ છે. કાંઈ ડર ન હતો.ગયા ત્યાં પહેલો દિવસ, સન્નાટો.. ધરની યાદ ખુબ આવતી હતી. દુઃખ દૂર કરવા રમતો રમી.ઘરથી ઊંઘ કોઈને ના આવી. દિવસો વિતવા લાગ્યા. થોડુંક થોડુંક ફાવવા લાગ્યું. પછી થઈ એક જંગ. હતી હું સીધી સાદી. સાદાઈથી