મહેક - મહેક ભાગ-૧૦

(73)
  • 2.8k
  • 7
  • 1.3k

મહેક ભાગ-૧૦ તું વધુંને વધું સસ્પેન્સ થતી જાય છે. હવે અમે કોઈ સવાલ નહીં પુછીએ, તુજ અમને બધું કહે જો અમારાપર વિશ્વાસ હોય તો.! પ્રભાત હાર માનતા બોલ્યો. મહેક કંઈ કહે એ પહેલા મનોજ બોલ્યો. એક મિનિટ મેડમ.! તમે અમને અનાળી કેમ કહિયા? અમારાથી એવી કઈ ભુલ થઈ? આપણી મંઝિલ નજદીક આવી રહી છે એટલે આપણી પાસે સમય ઓછો છે. હું બધું સમજાવું એ પહેલા તમને થોડા સવાલ પુછું એમાં તમને સમજાય જશે કે મે તમને અનાળી કેમ કહ્યા. મહેકે મનોજના સવાલનો જવાબ આપતા કહ્યું.. મારો પહેલો સવાલ..! તમે મારો પીછો કરતા એ હોટલમાં આવ્યા હશો જ્યાંથી મે નોકરનો પીછો કર્યો હતો. ત્યાં તમે