હતી એક પાગલ - 14

(325)
  • 5.9k
  • 35
  • 3.7k

હતી એક પાગલ..!!:-ભાગ 14 પોતાની પત્ની સંધ્યાને મયુર શિવ અને માહી વચ્ચે એવું તે શું બન્યું જેનાં લીધે બંને નોખાં થઈ ગયાં એની વાત કહેતો હોય છે. "M. com નાં પ્રથમ વર્ષનાં પૂર્ણ થતાં જે વેકેશન પડ્યું એ શિવ ની જીંદગી ને એ હદે બદલી નાંખવાનું હતું જેની કલ્પના પણ કોઈએ નહોતી કરી.શિવ ની સાથે ખરાબમાં ખરાબ જે કંઈપણ થવાનું હતું એ બધું જ આ સમયગાળામાં થઈ ગયું." "સીતાપુરમાં શિવ ની જોડે કરવા માટે વધુ કંઈ હોતું નહીં એટલે એ નિરાંતનાં સમયમાં કવિતાઓ લખતો..બે મહિના પહેલાં સ્ટેટ લેવલની કાવ્ય સ્પર્ધામાં પણ એ ભાગ લઈને આવ્યો હતો જેનું રિઝલ્ટ