“અલા, પત્નીથી ડરી ગયા?”(હાસ્ય લેખ) લે.-ફિરોઝ એ મલેક (ખોલવડ) ડર કહો ભય કે ભીતિ.આ ભયનો સામનો આપણે સૌએ ક્યારેક ને ક્યારેક તો કરવો જ પડે છે.ભયના પણ વિવિધ પ્રકાર હોય છે.કોઈને અંધકારનો, તો કોઈને અકસ્માતનો,કોઈને મૃત્યુનો,તો કોઈને અમુક તમુક પ્રકારનો ભય સતાવતો જ હોય છે.આ સૌમાં સૌથી વિઘાતક અને મહાપ્રલયકારી ભયંકર ભય તે પત્નીનો ભય. લગ્ન પહેલાં કામણગારી લાગતી કન્યા લગ્ન બાદ ’તારા કરતા તો